વ્યાખ્યા ખુદની શું કરુ શબ્દો જો સાર્થક બને. — परिभाषा ख़ुदकी क्या करूँ, शब्द जो प्रमाण होत. New in writing but writing from my Heart ❤️ એમજ દિલથી Kindly refrain to copy my quotes.

સચોટ ભવિષ્યવાણી :

ઘણા જ્યોતિષીઍ આગાહી કરી હતી કે
સપ્ટેમ્બર સુધીમાં દવા (ડ્રગ) આવશે
અને કોરોના ગાયબ થઈ જશે !

આ આગાહી સાચી પડી ગઈ છે !

બોલીવુડમાં ડ્રગ આવ્યું.....અને
ટીવી ચેનલો ઉપર કોરોના નાબૂદ થઈ ગયો !

- by unknown (whatsaap msg)

#જ્યોતિષ

Read More

સંસ્કારના મુળીયા પકડીને રાખજે
પ્રતિષ્ઠા ન જાય તળિયે
ધન તો આવ-જા કરશે
ફરી પ્રતિષ્ઠા નહી આવે ફળીયે

-Hiren Bhatt (©એમજદિલથી)

#તળિયું #એમજદિલથી

Read More

પાત્ર તો દમદાર હોવું જોઈએ
ને સૌ ચળકદાર ચહેરા પાછળ ભાગે છે
પરીક્ષા તો ગુણની હોવી જોઈએ
ને સૌ ગણતરીમાં માને છે

-Hiren Bhatt (©એમજદિલથી )
#ચળકદાર #એમજદિલથી

Read More

बेटियाँ हमारी.. #એમજદિલથી
-Hiren Bhatt (©એમજદિલથી )

સ્પષ્ટતા શું આપું તને મારા પ્રેમની
જ્યારે આપણો સંબધ જ તને #અસ્પષ્ટ છે

-Hiren Bhatt (©એમજદિલથી)
#એમજદિલથી #અસ્પષ્ટતા

Read More

लगी है धुन मनमें मेरे
कब मिलेंगे बिछड़े सजन मेरे
देखती रहेती हर पल
अब शाम-सबेरे
आएँगे साजन कब
घर को मेरे
तरसते है ये नैना
दीदार को तेरे
भले तुम देर लगाओ
पर ज़रूर आना दर पे मेरे
गुज़र जाए न ये जीवन
सिर्फ़ इंतजार में तेरे
कम से कम मुखड़ा दिखाना
तुम मैयत पे मेरे।।

-Hiren Bhatt (©એમજદિલથી)
#એમજદિલથી

Read More

બાકી શું રહ્યું છે હવે મારુ
આજથી થયી ગયું આ દિલ તમારું

-Hiren Bhatt (©એમજદિલથી )

#તમારું #એમજદિલથી

इंडिया में क्या होरिया है
भाई,
रिया ही रिया चलरिया है
😮🤫😮