"પ્રેમ ભરી પ્રકૃતિ એ જ મારી વ્યક્તિત્વ ભરી આકૃતિ"

પાંપણ ના એક પલકારા સમી ક્ષણ માં તો
તારી યાદો રૂપી જંગલી બાવળે કહેર વરસાવી દીધું..!!

-Hina modha.

યુગ યુગ જીવી ગયો એક વિજય,
રામ બની કરી ગયો પરાજીત રાવણ ને.

#happy dashera

-Hina modha.

પ્રેમ ને સ્વીટ ડિશ સમજી ડેઝર્ટ તરીકે જ જોઈએ તો ના ચાલે કારણ પ્રેમ મીઠો નથી, મિશ્ર છે....!!!

-Hina modha.

સત્ય અને અહિંસા ના રસ્તા તો આ કલિયુગ માં ખબર નહીં કોઈ થી પસાર કરી શકાતા હશે કે કેમ..!!
પણ નજર સામે થતી કોઈ પણ પ્રકારની હિંસા ને રોકો બસ એજ સાચી ગાંધીગીરી.

-Hina modha.

Read More

મહાવરા રૂપે ના હોય પ્રેમ,,
સમજો તો છે મહાગ્રંથ..!!
બાકી એક અનેરો પંથ.

-Hina modha.

અમુક કોશિશો થી સંબંધ ની કશીશ જળવાઈ રહેતી હોય તો બેજીજક કરવી જોઈએ.

-Hina Modha.

ગણવા બેસસું ગુમાવ્યાનું,,
તો મેળવ્યાનુ સરવૈયું કોણ માંડશે..?!
કરવા જશું એકમેક ની સરખામણી..
તો સહજ સ્વીકારનું સ્મિત કોણ રેલાવશે..!!


-Hina modha.

Read More

જરૂરી હોય એ તો ગમે તેમ કરી ને થઈ જ જતું હોય છે,
અલ્પવિરામ કે પછી પૂર્ણવિરામ..!!

-Hina Modha.

દુનિયાની સૌથી સુંદર અને સોહામણી વાત એટલે શરૂઆત નો નિખાલસ, નિર્દોષ ,અપેક્ષાવિહીન પ્રેમ.

-Hina modha.

પ્રેમ તો ખુદ નીડર છે,,
છતાંય દુનિયાની રૂઢિચુસ્તતા શું કામ એને ડરાવા પોંહચી જતી હશે..!!!?!!!

-Hina modha.