Harpalsinh Zala Haasykar

Harpalsinh Zala Haasykar

@harpalsinhzalahaasykar977

(25)

2

1.7k

9.8k

About You

હાસ્ય થકી માણસ ઉજળો છે. મારાં માનસ કલાગુરૂ પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનાં કંડારેલ નિર્દોષ હાસ્ય માર્ગે પાપા પગલી માંડતો હું હાસ્ય કલાકાર/ટી.વી.કલાકાર હરપાલસિંહ ઝાલા આપને ઝાઝેરા હાસ્યાસ્કાર કરૂં છું. હું હસીને હળવા થાવ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગુજરાત ભરની વિધ-વિધ સ્કુલો-કૉલેજો એ વ્યસનમુક્તી,આત્મઘાતની ઘાત ટાળો,પુરુષાર્થ એજ પારસમણી જેવી વાત્યુંને સથવારે શાયરાનાં અંદાજે એક નાકામ કોશિષ કરી રહ્યો છું આજનાં યુવાધનને યોગ્ય દિશાએ વાળવાનો. +૯૧ ૯૮૭૯૮૪૯૧૦૯

    • (13)
    • 3.7k
    • (12)
    • 6.1k