હરિ મોદી રેઈકી માસ્ટર, NLP કોચ, સુજોક થેરાપીસ્ટ, હિપ્નો થેરાપીસ્ટ, ન્યુમેરોલોજીસ્ટ, ટેરો કાર્ડ રીડર, એન્જેલ થેરાપીસ્ટ, લેખક, ટ્રાન્સલેટર, નેરેટર. સંપર્ક: +919925012420

तू अपनी खूबियां ढूंढ,
कमियां निकालने
के लिए लोग हैं।
अगर बनानी है
तो यादें बना,
बातें बनाने के
लिए लोग हैं..!!

Read More

કયારેક નસીબની પણ જીદ હોય છે , છેલ્લી ચાવી થીજ દરવાજો ખોલવાની ...

ક્યાંક તડકો દેખાય તો કહેજોને...
રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે...

સ્વપ્ન એટલે…
તારા વગર,
તને મળવું …

સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે...
ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ...

પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ,
એકને હૃદય જોઈએ
તો બીજાને ધબકારા..

ક્યાંક અઢળક પણ ઓછું પડે અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે....

મેડીક્લેઈમ તો આખા શરીરનોહતો,
પણ ખાલી દિલ તુટ્યું હતું
એટલે ક્લેઈમ પાસ ન થયો ..!

કિનારો ના મળે તો ભલે ના સહી,
ડૂબાડી બીજા ને ક્યારેય,
તરવુ નથી !!

પ્રિય વાંચક મિત્રો,
મારી હેલ્થ ઉપર ની સિરીઝ
રેકી ચિકિત્સા ને જરૂરથી વાંચશો અને લાઈક કરશો.
- ધન્યવાદ
https://www.matrubharti.com/novels-detail/8741

Read More