#Hirvanshi

*દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,*

*પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!*

*🦋G⭕⭕D🦋*
*Ⓜorning🌞*

Read More

🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷
ઇતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,
"પરંતુ ધર્મ કહે છે જો મન સારું
હશે અને દિલ સાફ હશે
તો રોજ સુખ હશે."

🌺 સુપ્રભાત 🌺

Read More

કેમ સમજાવું, કેમ ઉકેલૂં!!!!
કેવો આ સંબંધ છે....... 🌈🌈
લખે છે તું બ્રેઈલ માં
ને હાથ મારા અંધ છે....... ⛄

🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..