Master of Computer science, પછી આ લાઇન માં વળીશ એવું ક્યારેય વિચાર્યું જ ન હતું પણ હું આભારી છું એ રૂઢિચુસ્ત સમાજ નો કે જેમનો વિરોધ કરતા કરતા હું કટાર લેખ ને સાથે કવિતા પણ લખતો થઇ ગયો... www.hardikgandhi.in

વૃક્ષોને કાપ્યI વગર રસ્તાઓ બનાવી શકાય તેવી યોજના આપણા દેશના કોઈ ઇજનેર ન બનાવી શકે ?
🤔
#WorldEnvironmentDay
#પર્યાવરણ

દીવો માટીનો હોય કે સોનાનો
પરંતુ
તેના દ્વારા મળતો #પ્રકાશ કેટલો,
તે મહત્વનુ છે.
તેવી જ રીતે
મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,
સંકટ સમયે કેટલો ઉપયોગી
તે મહત્વનું છે

Read More

https://youtu.be/WcLpnQKw9t8
સ્વપ્ન ન જડે ત્યાં સુધી.....

epost thumb

અમુક કિસ્સા જ ખતમ કરી દીધા...

ભૂલ ન હતી, ત્યાં પણ હાથ જોડી લીધા.!

ચંદ્ર અને મંગળ પર જીવન વિકસાવવા ની વાતો કરતો માણસ ........


*પૃથ્વી પર અસ્તીત્વ ટકાવવા ઝઝૂમી રહયો છે...*

આજ ની શોધ
ઝાડુ કાઢતી વખતે આગળ જવાનું હોય છે.
અને પોતું કરતી વખતે પાછળ જવાનું હોય છે.

હજુ મારુ સંશોધન ચાલુ જ
બાકી નું કાલે કહીશ

Read More

જે રસ્તા પર હું ચાલુ છું
મને ખબર ન હતી કે
આગળ જવાનું ક્યાં છે
છતાં ચાલી રહ્યો છું.

અને જે રસ્તાથી અહીંયા સુધી આવ્યો છું
એ રસ્તા પર એમ જ પગલાં દેખાતા હતા.
છતાં પણ હું પાછો વળીને જઇ નથી શકતો

મન મા થાય છે કે કાશ
એક પણ ઈચ્છા પુરી કરવાનો
મોકો આપ્યો હોત.

તો પાછો ત્યાં જાત જ્યાંથી
આ બધું ચાલુ કર્યું હતું.
એ વ્યક્તિ માટે, સપના માટે ,
એ યાદો માટે

ઊંડે સુધી જઈ આવતો
કારણ મારે પોતાને મળવું હતું

અને મળવું હતું એ લોકોને
જે મારી સાથે હતા
જે કૈક અલગ જ હતા અને
આજે બદલાઈ ગયા છે.

આજે અજાણ્યા છે
એ લોકો જે મારી આસપાસ બેસ્યા છે
કૈક અલગ લાગી રહ્યું છે

આ ચહેરાઓ તો જાણીતા છે પણ
એ યાદો વિખેરાઈ ગઈ છે
હું જ ખોવાઈ ગયો છું...

વિશ્વાસ રાખો બધી જ વાત મા
પોતાનાથી ખોવાઈ જવું
મોત સમાન છે..

ફોટો હાથ માં લઈને પૂછી ન શકું
કે આને ઓળખો છો...?

પેપર માં છપાવી ન શકું
કે હું ખોવાયો છું...

પોતાની હાલત કહી ન શકું
કે કોણ છોડી ગયું..
કારણ હું પોતે જ પોતાનાથી અલગ છું...

હવે યાદો સાથે પણ હાર જ મળે છે..
એ જિંદગી નથી જે પહેલા હતી.

ભલે જીવું છું પણ
અર્થી ખભા વગર જ ઉઠી ગઇ.

બસ હવે અફસોસ જ કરી શકું છું
બસ એકવાર મળવું છે મને પોતાને

જોવું છે કે હું આજે કેટલો
બદલાઈ ગયો છું

કે હજુ સમય બચ્યો છે
મારી પાસે જિંદગી જીવવા માટે

હું ખાલી એક ખાલી ખોખું
જેમાં સપના, યાદો,
દર્દ સિવાય બીજું કાંઈ જ નથી...

હું મને ક્યાંક મૂકી આવ્યો છું
મારે પાછું ત્યાં જ જવું છે...

Read More

એકવાત
તો હું પણ
જાણું છું કે,,
હું તારી
દરેક
દલીલો આગળ
પાંગળો છું.
હજ્જારો પૂરાવા હશે
તો પણ
હું ખોટો ઠરું છું.
એનું એકમાત્ર કારણ
એ પણ હોઇ શકે કે,
હું જ્યાં
જોઈ રહ્યો છું.
ત્યાં તું
ખરેખર નથી હોતી
અને
તારી આંખો
બંધ હોય છતાં..
હું તારે માટે સર્વત્ર છું!

#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Read More

આ જીંદગી તો એના
વિના કઇ રીતે વીતે,
ઘડીઓ વીતી રહી છે
ફક્ત ઇન્તેજાર ની

થોડી અસર જુદાઇની
એનેય જો હોતે,
થઇ ગઇ હોતે અમારી
મુલાકાત ક્યારની

જાણે મરી જવું એ
અહીં એક ગુનાહ છે,
બેફામ એમ કેદ મળી છે મઝારની
#Edited_બેફામ
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Read More

મુલાકાત તો ક્યારેક કરવી છે તમે બહાનું શોધી રાખજો ,

બસ પછી કોફી મારી હસે ને વાતો તમારી...😍
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Read More