સફળતા નો શોધક..fb_fenil Instagram par મળશે.

નિષ્ફળતા ના આંસુને દબાવી રાખ,એને સફળતા ના આંસુ માં ફેરવતાં વાર નહીં લાગે.
#સફળતા નો શોધક

માતૃભારતી ના માધ્યમ થી ઘણા અજાણ્યા મિત્રો મળ્યા.તમામ મિત્રો ને મિત્રતા દિવસ ની શુભેચ્છાઓ.

🍒શ્રધ્ધાના બોર લઇને ઉભી છે..ધીરજની શબરી.સફળતાઓએ રામ બનીને આવવું જ પડશે 💪મહેનતની ઝુંપડીમા⛺️.

સફળતા સાચા નિર્ણય પછી મળે છે અને સાચો નિર્ણય અસફળતા પછી મળે છે. #સફળતા નો શોધક

વરસાદ સાથે એટલો જ સંબંધ છે કે એ લાગણીઓને ભીંજાવી નાખે છે

એક દિવસ ની મહેનતથી ઈતિહાસ નથી બનતો,એક એક ક્ષણની મહેનતે બને છે ઈતિહાસ.#સફળતા નો શોધક

નિષ્ફળતા ના હજાર બહાના હશે પરંતુ સફળતા માટે મહેનત એકજ કાફી#સફળતા નો શોધક

પોતાની જાતને ધસુ છું,નામ ઉજળું કરવા #સફળતા નો શોધક

વધુ એક નિષ્ફળ વર્ષ સમાપ્ત થઈ ગયુ.#સફળતા નો શોધક