D K

D K

@dkrajani


About You

Unknown

जो मन की पीड़ा को
स्पष्ट रूप से नही कह सकते,
उन्ही को क्रोध अधिक आता है...।

~ D K

ωısнıиg α
νєяy
Hãppý new year
τσ yσu αиđ yσuя ƒαмıℓy....

પાંપણ માં આજે અદાલત ભરાયી,

લાગે છે ફરી મારી આંખોએ સ્વપ્ન નિરખવા નો ગુનો કર્યો હશે...



~ D K

निकले थे कहा जाने के लिए,
पहुंचे है कहा मालूम नही

दिन - रात भटकते कदमों को
मंजिल का पता मालूम नही



~ D K

કોઈ
ચાંદ - તારા
તોડી નહી લાવતું,

તું તારી જાતે જ
ચમક્યા કર...


~ D K

હતી જ્યારે જરૂરત પ્રેમની
ધિક્કાર પામ્યો છું
હવે પરવા નથી ત્યારે
મીઠો સત્કાર પામ્યો છું

નવલ જીંદગી ની
કરુણા પણ ઓછી નથી
હૃદય તૂટી ગયું ત્યારે
ધબકાર પામ્યો છું


~ D K

Read More

ખોવાયું ભીતર
એને શોધે બહાર...

વાહ રે...

સુખી થવા માટે
આખી જીંદગી
દુઃખી થતો મનુષ્ય....


~ D K

अंत का भी अंत होता है ,

कुछ भी कहाँ अनंत होता है ,


पतझड भी एक घटना है ,

बारह महीने कहाँ वसंत होता है !!!



~ D K

Read More

માત્ર દોરા જ રહી જાય છે

ગૂંચ જીવન ની જ્યારે ઉકેલાય છે

એક પળ રહે છે અભાવ કોઈ નો

ને બીજી જ પળે વિકલ્પો વિચારાય છે...



~ D K

Read More

લાગણી
લખાઈ
ને
શબ્દો
વંચાયા...


~ D K