જિંદગી ફુલ સ્પીડમાં ભાગતી એ બાઈક જેવી છે,જેની બ્રેક ફેઇલ છે અને પગેથી રોકાતી નથી.બસ પેટ્રોલ પૂરૂ થાય ત્યાં સુધી ચલાવતા જવાનું છે.

#आराम मिला इन निगाहों को
जब तुं सामने आई,
वरना ढुंढती ये हरदम तुझे एसे
बिन तेरे धडकन रुक जाए जैसे ।

-Divyesh Koriya

Divyesh Koriya લિખિત વાર્તા "અજાણ્યો શત્રુ - 17" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19894724/ajanyo-shatru-17

ઝઘડો શબ્દ નથી સંગાથ છે
જીવનનો આ શ્વાસ છે
અંતરને ટાઢક દેવાનો
આ એક દ્વાર છે.
#ઝઘડો

#છોડો ગઈ કાલના ખ્યાલ
ને આવતી કાલના વિચાર,

જીંદગી તો બસ આજમાં જ છે
જીવી લ્યો યાર.

-Divyesh Koriya

Got blue tick from Matrubharti
Thank you team #Matrubharti
Thanks to #my_reader_friends

Divyesh Koriya લિખિત વાર્તા "અજાણ્યો શત્રુ - 12" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19891490/ajanyo-shatru-12

તું પણ મળવા આવતી નથી

યાદો પણ તારી સંઘરવી હવે પોષાતી નથી,

જકડાયેલો છું મુક્ત બંધનમાં,
છોડાવી કોઈ જતુ નથી.
#સંઘરવુ

Read More

#લાભ_કટાક્ષ


લોભી લોભ વિના
કામી કામ વિના
ઈર્ષાળુ ઈર્ષા વિના

અને માણસ આ બધા લાભ વિના રહી શકતો નથી.

અસલી ભૂત એ નથી, જે વાર્તાઓમાં હોય, ફિલ્મો અને ટીવીમાં દેખાડે,

અસલી #ભૂત તો આપણી અંદર રહેલા લોભ-લાલચ, ઈર્ષા, દ્વેષ છે.

તે ખતમ થઈ જશે, તે દિવસે કોઈને ડર નહીં લાગે.

Read More

आलम बेहोशी का यह है,
हम मधुशाला भी जाते हैं
तेरे इन लबो के रस का नशा उतारने।

#बेहोश