everything and everywhere always love.....

એવુ નથી કે.. જોર નથી
મારી પાંખ માં ..
પણ....

બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી
તારી આંખ માં..
!mR.White👽
For👑Always Happy💓

-પ્રેમની_પુરણપોળી️️

Read More

मुझमे यही अच्छाई है की,
#मैं_बुरा_हूं ,...|||
__________
!mR.White👽
For👑Always Happy💓
😍😘😍😘

-પ્રેમની_પુરણપોળી️️

स्वप्न आया इक रोज़
धरा में धर्म न थे
और न थे जात-पात
न सम्प्रदाय न विभेद
वहाँ सिर्फ़ मानव था
और मानवता
शायद वो स्वर्ग था
मगर अफ़सोस वो स्वप्न था...

~ ImR.White👽
For👑Always Happy💓

-પ્રેમની_પુરણપોળી️️

Read More

કાશ...!
સુંદર ઘરની
બારી બહાર
દેખાતા #દ્રશ્ય
જેટલું જ રમ્ય
હોય બારી અંદરનું
#દ્રશ્ય
#દ્રશ્ય
ImR.White👽
For 👑 Always Happy 💓

Read More

किसीने कहा उसका
इंतजार
कब तक करोगे?
हमने कहा
जब तक दिलको यकीन
नहीं हो जाता की को
नहीं लौटेंगे ।
For👑Always Happy💓
ImR.White👽

-પ્રેમની_પુરણપોળી️️

Read More

એક બે ત્રણ ચાર છોડી દે,
ઊગતો અધંકાર છોડી દે.

તો જ નમણી નિરાંત નિરખશે,
તું તને બારોબાર છોડી દે.

આપમેળે જ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
#કામચલાઉ કામ છોડીદે

છેડછાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
શબ્દની સારવાર છોડી દે.
ImR.White👽
For👑Always_Happy❤️
#કામચલાઉ

Read More

बहुत दिनों से मैं
किसी ऐसे आदमी से
मिलना चाहता हूँ
जिसे देखते ही लगे
इसी से तो मिलना था..

~ ImR.White👽
For👑Always Happy💓

-પ્રેમની_પુરણપોળી️️

Read More

કહેવાના શબ્દો જયારે મોંન બની જાય છે
હા હું ત્યાં છું

પાણીથી છલોછલ વાદળ જે વરસતા નથી
હા હું ત્યાં છું

છું પાણી જ દરિયાનું આમતો પણ પીવાતું નથી
હા હું ત્યાં છું

હોય અઘરી કલ્પના જે હકીકત થતી નથી
હા હું ત્યાં છું

હા હુ ત્યાં છું.
તારી સાથે છું પણ, સાથે નથી....!

❤️🧡💚
ImR.White
For👑Always Happy💓
-પ્રેમની_પુરણપોળી️️

Read More

#તો_શું_કરવું ?
ક્યારેક અથડાઈને લાગણીઓ
પાછી ફરે તો શું કરવું?

ઘણું કરવા છતાં થોડી
ઓછી પડે તો શું કરવું?

ઘણી મહેનત કરી ઢાળી છે,
વ્યથા શબ્દોની વચ્ચે,
વ્યથા કહેવા જતા,
શબ્દો જ ખૂટી પડે,
તો શું કરવું?
ImR.White👽
For👑Always Happy💓

-પ્રેમની_પુરણપોળી️️

Read More

तुम मुझमें प्रिय, फिर परिचय क्या!

चित्रित तू मैं हूँ रेखा क्रम,
मधुर राग तू मैं स्वर संगम
तू असीम मैं सीमा का भ्रम
काया-छाया में रहस्यमय
प्रेयसी प्रियतम का अभिनय क्या?

तुम मुझमें प्रिय, फिर परिचय क्या!

●●●
ImR.White👽
For👑Always Happy❤️

Read More