I am a worshiper and arts, literature and feelings are my Gods. I am crazy about books, knowledge, food, movies and reality shows. Listening, reading, writing and speaking (set in order)are my hobbies. I like anchoring too. I am going to launch a programme on personality development. Memory techniques, effective public speaking and anchoring. As i breathe literature i want to b P.hd in this. My regular columns are going to start in Balshrushti, The open page, Fulchhab etc. My book ENGLISH GRAMMAR has been published by WORLD INBOX, Bhavnagar.

https://youtu.be/FeS5VIAPEFg "> https://youtu.be/FeS5VIAPEFg

ભાગ-૧ || કાયદો શ્રેણી || હવે પછી તમે કઈ રીતે ઓળખાશો?|| Dharmendra Kanala ||


https://youtu.be/FeS5VIAPEFg "> https://youtu.be/FeS5VIAPEFg

જોડાઓ અમારી સાથે લાઈવ આજે રાત્રે 09:00 વાગ્યે

"ખાખી સાથે થઈશું એકાકાર,
ને સપના કરીશું બધા સાકાર."

મિત્રો ,દિલ પર હાથ રાખીને કહો શું તમે ખરેખર પોલીસ બનવા માંગો છો?

જો તમારો જવાબ હા હોય તો તમારા માટે સૌથી અગત્યનો વિષય છે કાયદો.


કાયદો અગર તો ખુબ નીરસ રીતે ભણાવવામાં આવે છે અથવા તો રસપ્રદ શૈલી હોય તો પણ યાદ રહી શકે એવું બનતું નથી. આ કાયદાના અભ્યાસ સાથે જોડાયેલી સૌથી મોટી બે સમસ્યાઓ છે. જેનો સામનો આપ પણ કરી રહ્યા હશો. તો લો આ રહ્યો એનો ઉકેલ.

આપની સમક્ષ સૌપ્રથમવાર અમે કાયદાનું એટલો સચોટ વિડીયો પ્રસ્તુત કરીએ છીએ કે તેની રસાળ શૈલીના લીધે આપને ક્યાંય કંટાળો પણ નહિ આવે અને મેમરી ટેકનિકથી બધી જ કલમ યાદ રખાવીશું .

જો આવો વિડીયો તમને યુ ટ્યુબમાં કોઈપણ ભાષામાં જોવા મળે તો ચોક્કસ પણે અમારો વિડિયો નહીં જોતા. આટલી ખાતરી અને શ્રદ્ધા સાથે એકદમ ચકાસીને અમારો વિડિયો જુઓ.

અને પછી તમે જ જણાવો કેટલી મહેનતથી અમે આ કામ કર્યું છે.

અમે મહેનત કરી રહ્યા છીએ તમારા સપના સાકાર કરવા,
તો અમારો સાથ આપી આત્મનિર્માણ થકી આત્મનિર્ભર બનો.

આજે રાત્રે 09:00 વાગ્યે લાઈવ.



આ વિડિઓ ઓછામાં ઓછા ૨૦ ગ્રુપમાં અને ૨૦ મિત્રોને શેર કરો જ.

સેવા- શાંતિ- સુરક્ષા

Read More

https://youtu.be/Wxg4JFML1JI


ચાલો વળી પાછા સજ્જ થઈ જાઓ આવતીકાલ સાંજથી આપણી ચેનલમાં વિડિઓ ફરી શરૂ થાય છે. જેનું આયોજન આ મુજબ છે.

ગુરૂવાર તારીખ ૫/૧૧/૨૦૨૦ ને રાતે 08:00 બિનસચિવાલય ક્યારે લેવાશે અને તેની સમગ્ર રણનીતિનો વિડિઓ

શુક્રવારે તારીખ ૬/૧૧/૨૦૨૦ ના રોજ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે માનનીય કનારા સાહેબે ખૂબ સુંદર રીતે કાયદો ભણાવ્યો છે તે યાદ કેમ રાખવો તેની અદભુત મેમરી ટ્રિકના રોજ બે વિડિઓ મુકવામાં આવશે. જે જોઈ લો પછી અઠવાડિયે એની ચર્ચા માટે લાઈવ વિડિઓ રાખીશું.

શનિવાર તારીખ ૭/૧૧/૨૦૨૦ ને રાતે 08:00 વાગ્યે માણીશું લાઈવ IQ ટેસ્ટ. જે ઘરના બધા જ સભ્યો અને મિત્રો સાથે લિંક શેર કરજો.

સોમવાર તારીખ ૮/૧૧/૨૦૨૦ ને રાતે 08:00 કલાકે બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી 1000 પ્રશ્નોની શ્રેણીનો આગળનો હપ્તો માણીશું.

મંગળવાર તારીખ ૯/૧૧/૨૦૨૦થી રાબેતા મુજબ રોજ સવારે 08:30 વાગ્યે યોજના ના લેકચર પાછા શરૂ થશે.

Read More

https://youtu.be/0kqiWruihFQ "> https://youtu.be/0kqiWruihFQ

https://youtu.be/0kqiWruihFQ "> https://youtu.be/0kqiWruihFQ

મંત્રીમંડળ વિશે એ સઘળું કે જે તમે જાણવા ઈચ્છો છો અને તમારે જાણવું જ જોઈએ. આજે રાત્રે 09:00 વાગ્યે લાઈવ. આવશો ને?

અને લિંક શેર કરીને મિત્રોને પણ લાવશો ને?

Read More

https://youtu.be/GmRohhtnFL0 "> https://youtu.be/GmRohhtnFL0

https://youtu.be/GmRohhtnFL0 "> https://youtu.be/GmRohhtnFL0

જય ભારત જય સંવિધાન

એક એવો લેકચર કે જે ભણ્યાં પછી બંધારણ કખગ જેવું સરળ થઈ જશે.

ગુજરાતીમાં આવો બંધારણનો લેકચર ક્યાંય નહીં જોયો હોય તેની ગેરેન્ટી સાથે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે તમને પાસ થતા કોઈ રોકી નહીં શકે.


તો હવે ઘરે યુ ટ્યૂબ ચાંદલો કરવા આવ્યું છે તો જોડાઈ જ જાઓને .... લાઈવ આજે રાત્રે 08:30 કલાકે.


અને હા આ લિંક તો શેર કરજો જ...

અને તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઈબ કરી કે?

Read More

https://youtu.be/e8lc3g2SJIo "> https://youtu.be/e8lc3g2SJIo


https://youtu.be/e8lc3g2SJIo "> https://youtu.be/e8lc3g2SJIo

રાષ્ટ્રપતિ અંગેના ખૂબ જ રસપ્રદ તથ્યો સાથેનો અંતિમ વિડિઓ. જરૂરથી નિહાળજો. લાઈવ આજે રાત્રે નવ વાગ્યે.

અત્યારે જ લિંક પર ક્લિક કરી રિમાઈન્ડર સેટ કરી લેજો.



આજે શક્ય હોય એટલી લિંક શેર કરજો. જય ભારત જય સંવિધાન

Read More

https://youtu.be/xRjtHZJgS68 "> https://youtu.be/xRjtHZJgS68




https://youtu.be/xRjtHZJgS68 "> https://youtu.be/xRjtHZJgS68


શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાયદા કેવી રીતે બને છે? તમને એ જાણવાની ઉત્કંઠા થાય છે કે સંસદમાં આખો દિવસ શું અને કેવી રીતે ચાલે છે?

જો, હા તો આ વિડિઓ તમારી માટે જ છે. આ અને બીજું ઘણું બધું જાણવા જોડાઓ અમારી સાથે આજે રાત્રે નવ (૯) વાગ્યે લાઈવ.

અને હા હરખમાં ને હરખમાં ક્યાંક આ લિંક શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.

જય ભારત જય સંવિધાન

Read More

https://youtu.be/c-aJEMm5QOw

https://t.co/4XqTWZa1LH

જય ભારત જય સંવિધાન

સંવિધાન શ્રેણીનો વધુ એક રસપ્રદ લેકચર. જરૂરથી માણો. અમારી સાથે લાઈવ. રાત્રે નવ વાગ્યે.

તમે આ લિંક તમારા મિત્રો સાથે, ગ્રુપમાં શેર કરી?

Read More

https://youtu.be/N2_Yri_Xkaw "> https://youtu.be/N2_Yri_Xkaw

https://youtu.be/N2_Yri_Xkaw "> https://youtu.be/N2_Yri_Xkaw


ચાલો જાણીએ પૂરેપૂરી આપણી લોકસભાને ધર્મેન્દ્રસર સાથે સંવિધાન શ્રેણી અંતર્ગત.
જોડાઓ લાઈવ અમારી સાથે આજે રાત્રે નવ (૯) વાગ્યે.

લિંક શેર કરશોજી. આભાર

Read More