Hey, I am reading on Matrubharti!

* ઉજળા પૂતળા *
સાતિર દિમાગથી તો ખાલી છેતરી શકાય
ભેળા રેહવા માટે તો ભોળા બનવું પડે
ને કોણે કહ્યું કે,,
હોશિયારીથી તો સૌના દિલ જીતી લેવાય
હાચો પ્રેમ કરવા તો ઓધળા બનવું પડે

ભેગુ કરવાથી તો ખાલી ઘર ભરાય
ભવની ભૂખ ભાગવા તો પૂતળા બનવું પડે
એક વાત તો છે,,કે
સાથે રાખવા હોય સૌને તો
દૂધથી ધોળા ને આગ થી ઉજળા બનવું પડે

કે,, સારું નરસું તો કહેતી રહેશે દુનિયા
ખારા દરિયામાં સમાવું હોય તો મોળા બનવું પડે
ને એવું નથી કે,,
આગળ જઈ આનો કોઈ અંત આવશે
પારકા ને પોતાના કરવા તો સદાય સુવાળા બનવું પડે.--

Read More

ખબર નથી ખુદમાં કેટલો ખોવાણો છું
અત્યારે એકાંત છે છતાં એકલો નથી
ને ભીડમાં જાઉં તો લાગે કે,ભૂલથી ભરાણો છું.

-D.r. Chaudhary

Read More

અણધાર્યો આવ્યો ને ખાસ બની ગયો
અજનબી હતો ને હવે આસપાસ થઈ ગયો
મારી એકલતામાં એક્કો તુ ને હું બાદશાહ થઈ ગયો
જિંદગીએ ડગલે ને પગલે પરીક્ષા તો બહુ લીધી
પણ દોસ્ત,,, તું મળ્યો ને હું પાસ થઈ ગયો.🤗🤗

Read More

तेरे जिस्म से बेहतर,,इन पहाड़ो का हुस्न है
जहाँ से फिसलने से हड्डियां टूटती है,,
लेकिन दिल संभल जाता है । --nag

इन बेवफाओ का धरम नही होता,
जाती नही होती वरण नही होता.
पहचानेंगे कैसे इनको,,,
इनकी मुस्कानों के पीछे छुपा खंजर दिख जाये
ऐसा दरपन नही होता. ___nag

Read More

🙏🙏

मोर-पींछ ने वासणी ज्या एक साथ होय
जो जो त्या श्याम नु कोई सरनामु होय

जसोदा नो जायो ने नंद नो दुलारों होय
तोय माखन चोरे एवो नटखट नठारो होय

महेलो नो राजा ने रोज मोज-मस्ती होय
तोय एने सुदामा जोड़े पाक्की दोस्ती होय

वासणी ना शूरे कायनात आखी डोलती होय
तोय एक राधा ज एनी आंखों मा रमती होय
------nag

Read More

नजारो से नूर कुछ इस कदर छलका
जैसे धरती पर कदम स्वर्गने रखा हकला-हलका। ,,_nag

आन, बान और शान रखो
बाईबल और कुरान रखो
गीता का पूरा ग्यान रखो
पर दिल में,,, हिन्दुस्तान रखो ।

मेरे देश को आज फिरसे आज़ाद कर दु
जातिवाद के जहरको घुट-घुट के पी लू
पूरी दुनिया समा जाए,,,,
सरहदे इतनी चौड़ी कर दु
फिर हिमालयकी चौटी से ये एलान कर दु
कि,,,,ये वतन ........................
एक क्या, सो-सो जनम भी तेरे नाम कर लू
मेरे देश को आज फिरसे आज़ाद कर दु ....। -- Nag

Read More