હું છું જ રોમેન્ટિક તમે?

તારા પ્રેમમાં હું પણ.. ભાગીદાર થયો..
તને ઠુકરાવીને હું પણ ગુનેગાર થયો..

મોકલી આપ મને મારી પાસે..
આજકાલ રહયા કરું છું તારી પાસે..

ધીરેધીરે તું સફળ થઈ રહી છે...
મને મૂકી ને તું આગળ જઈ રહી છે..

ચોકલેટ તને એક શરતે આપું ,
જો તું તારા હોઠ વચ્ચે રાખી ને ખવડાવે તો....

જીવનની દરેક ખુશી પહેલા તને hug કરે એવી મારી પર્થના છે. તારા જીવનના આવતા દુઃખ મને પહેલા જ hug કરે..

રાત ગઈ ને વાત ગઈ એ તો ખાલી કહેવત છે,
પૂછી જો જો કોઈ તૂટેલા દિલને કે એ રાતો અને
વાતો ભૂલતા કેટલો સમય લાગે છે

Read More

આજે પ્રોમિસ ડે છે.. અને તું તારા પ્રોમિસ સાથે યાદ આવે છે... પણ તું નહિ આવે...તારી પ્રોમિસ પૂરી કરવા...