Hey, I am reading on Matrubharti!

બે જોડિયા બાળકો
એક હસી હસીને બેવડ વળી ગયો.બીજો ઉદાસ.
બાપાએ પૂછ્યું કેમ આટલું હસે છે ?
આટલી ઠંડીમાં મમ્મીએ એને બે વાર નવડાવી દીધો!

Read More


*पर्स को कहाँ मालूम*
*पैसे उधार के हैं..*
*वो तो बस फूला ही रहता है*
*अपने गुमान में...*
*ठीक यह ही हाल हमारा है*
*साँसे उस रब की उधार दी हुई है।*
*पर ना जाने गुमान किस बात पर है*

Read More

જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે ને..

એ માણસ આ જિંદગીના મંચનો સૌથી બેસ્ટ કલાકાર છે..!!

*પોતાની સમજદારી જ મહત્વની હોય છે,*
*બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા !!*

श्री रामजन्मभूमि पर मन्दिर बनाने के सुप्रीम कोर्ट के आदेश की सभी रामभक्तों को हार्दिक शुभकामनाएं 💐💐

આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે..

જે બહાર છે તે નહી પણ જે અંદર છે તે માણસને ઉપર લઇ જાય છે!!

Read More

સ્ત્રી 3 વાર શોપિંગ કરવા જાય -

પહેલી વાર - જોવા જાય..
બીજી વાર - લેવા જાય..
ત્રીજી વાર - બદલાવા જાય..

પણ, પાણીપુરી તો ત્રણેય વાર ખાય !

*#સત્ય ઘટના પર આધારિત*

🤣🤣

Read More

અણીદાર માનવી હું એમ જ નથી બન્યો સાહેબ
છોલવામાં શુભેચ્છકોની જ કારીગરી હતી

😂😂😂
રસ્તે જતા જે ચાર પાંચ જણા ઓળખીતા મળતા હતા હવે હેલ્મેટ ના લીધે એ પણ બંધ થઈ ગયા
*"જગ સૂના સૂના લાગે રે"*

😔🤔🙄

Read More

મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા...

'તમે'
'તમારા' થી જ્યારે ખોવાઈ જાઓ
ત્યારે
'તમને' શોધવામાં
'તમારી' જે મદદ કરે એ "મિત્ર"...!!!

Read More