Hey, I am reading on Matrubharti!

કોણ જાણે મન મૂંઝવણમાં લાગે છે, કારણ જડતું નથી અેનો વસવસો લાગે છે..

બધાને બસ સ્વાર્થ ની પડી છે, જ્યાં લાગણી પણ વહેંચાઈ ગઈ છે..

અચાનક નજર પડી અેની તસ્વીર પર
બસ ત્યારે અેની યાદ આવી ગઇ....
જ્યાં મેં અેને યાદ કર્યા
બસ ત્યા અેની નજર મારી તસ્વીર પર પડી....

Read More

અેણે મને કહ્યું,
હજુ યાદ આવે છે મારી?
પછી, મેં અેને યાદ કરાવ્યું,,,
આ છે તારા બોલ, " બધુ ભૂલી નથી જવાનુ હો!!! "

Read More

[chauhandarshna] sings HD Achyutam Keshavam Bhajan by Bhajan Achutam Keshavam krishna damodaram Art of living, what an incredible voice on StarMaker!
#music #karaoke #sing
https://m.starmakerstudios.com/share?recording_id=5910974508039930&app=sm&from_user_id=5910973797117389&share_type=more

Read More

ગુરુનો કોઈ ખાસ દિવસ ન હોય....
ગુરુ માટે બધા જ દિવસ ખાસ હોય...
કારણ, ગુરુ રોજ નવું શિખવે છે....
જય ગુરુદેવ...

શા માટે રોકું મારી લાગણીને????
પણ, લાગણી વ્યક્ત કર્યા પછી પ્રશ્ન થાય,,
કે,,,,
છે સાચો વ્યક્તિ,, જેના સમક્ષ થઇ વ્યક્ત મારી લાગણી????

Read More

સમય પ્રમાણે પ્રેમ કરવાનું શીખી લીધું છે....
સમયનો ફાયદો ઉઠાવીને લાગણી ને વ્યક્ત કરવાનું શીખી લીધું છે...

ગમે અેવા અબોલા હોય,
ગમે અેટલો સમય વીતી ગયો હોય,
અેક વાર અેમના મોઢે ખાલી આપણા હાલચાલ પુછાઇ જાય,
તો, બધુ જ ભુલાઇ ને અંતર મન ખીલી ઊઠે છે....

Read More

આમિર બનવા અેક અેક ક્ષણ સંગ્રહ કરવું પડે....
અમર બનવા અેક અેક કણ વહેંચવો પડે...
સમજાય અેને ધન્ય છે,,,
નો સમજાય અેણે વિચારવાની જરૂર છે....

Read More