RAATNO NASHILO ROMIYO books and stories free download online pdf in Gujarati

રાતનો નશીલો રોમિયો

વાર્તા મસ્તાન નામના એક નવ યુવાનની છે.જે એક નવલકથાના પાત્ર સાથે પ્રેમમાં પડી જાય છે જેનાથી પહેલાં તો તે ખુદ પણ અજાણ હોય છે.પછી નિર્જીવ પાત્રની બેવફાઈથી તે દુઃખી થઈને તે અસલ જીંદગીમાં પણ તે પાત્રનો બદલો લેવા એક ખરાબ રસ્તે ચડી જાય છે અને અંતે શું થાય છે તે જાણવા માટે તમારે આ વાર્તા વાચવી રહી.....રાતનો નશીલો રોમિયો.... આભાર આશુમન સાંઈ યોગી રાવળદેવ. whatsapp 8469910389



"રાતનો નશીલો રોમિયો"


રાત એટલે તેની સવાર,દિવસ એટલે પરસેવો પાડીને ઈજ્જત કમાવાનો સોનેરી પળ.(!) જેમ રાત પડે અને મોટા શહેરો જાગે તેમ રાતે પડે અને આ નાનેરો માનવ જાગે.શમણા તો તે ખુલ્લી આંખે જોતો અને ઉજાગરાનો થાક ક્યારેક ભરપૂર માની લેતો.દિવસ આખો વ્હાઈટ કોલરની જોબ નામે આબરુ ઢાંકીને કાઢતો અને રાત પડે તે આબરૂના લીરેલીરા કરતો સાવ નિર્વસ્ત્ર થઈને,ઓનલાઈન ચેટિંગના વાયરામાં નગ્ન થઈને પડી રહેતું બદન.અને હા પણ,હવે તેના માટે....

...સૂરજ અને ચંદ્ર તેના માટે સમાન થઈ ગયા હતા.તેના બદનની શુસૂકી પણ ઓનલાઈન થઈ ગઈ હતી.રોમ રોમનો દાવાગ્નિ ઓનલાઈન ચેટિંગમાં ભડકી ઉઠતો.શરીરે કામાગ્નિ ભરડો લઈને વીંટળી વળતી.બદનની માદકતા કોઈનો લાઈવ ચેટિંગ અહેસાસ કરાવીને બેડ પર રોમાન્સની મહેકતા ફેલાવી દેતું.દિવસનો શરાફી નકાબ પડદા નસીન થઈ જતો અને સર્વત્ર ખુલ્લે ફેલાઈ જતો.

આદતનો માયુસી પલ તેને ફાવી ગયો હતો.આ જિંદગીજ તેને રાસ આવી ગઈ હતી.આદત મજબૂરી બની ગઈ હતી.તેના સુખ ચેનની રાતનો એકાદ પ્રહર જો શરાફી નકાબમાં પરાણે વીતે તો,અફીણ કે ગાંજાનો બંધાણી જેમ બોખલાય કે રઘવાય જાય તેમ,તેનું દિમાગ ભમીને ગાંડાતુર થઈ જતું.માતેલો સાંઢ કે મદમસ્ત બનેલો ગજરાજ જેમ ડોલણીયા લે તેમ રાતોની રાતો આખી તેને કેટલીએ જાતે ઓશીકા કે રજાઈ ના સહારે ડોલાવીને વિતાવી હતી.ચાર્જિંગમાંથી તેનો ફોન રાતે તો જરાય ન હટતો.આવીને ફુલ પાવર બેટરી કરીને એય રૂમમાં ભરાઇ જતો કે સવારનો સૂરજ નવ વાગે જગાડતો.કેટલીએ રાતો એમજ ભાન ભૂલીને નિર્વસ્ત્ર વાતો કરતા કરતા ઝોકું ખાઈને ભરનીંદર માનીને વિતાવી હતી.ફેક આઈડી બનાવીને દુનિયા આખીની ઓરતોની રાતના પડખા ફેરવી દેતો.પતિઓના બીઝીપણા કે ઉંમરની ઢીલાશથી ચૂંથાઈને ચમળાઈ ગયેલી ગૃહિણીઓનો તે મોજીલો હમસફર હતો.ઓનલાઇન લાઈવ ચેટીંગથીજ સવિતાભાભીઓની પરાકાષ્ટાને સંતોષી દેતો.તેને તો આઈડી પણ બનાવી હતી કે "રાતનો નશીલો રોમિયો",.....જાહેરાતોના પાટીયા તેની આઈડી પર પોસ્ટરૂપી સ્લોગન બની ઝૂલતાતા.લાઈક અને કોમેન્ટનો ઢગલો થઈ જતો.

"પોતાના પતિથી નાખુશ,રાતનો હમસફર,સાચો સાથી ચાહતી,રૂપથી માદેલીને યૌવનથી છકેલી લલનાઓ ઈનબોક્સમાં આવો,તમારી તમામ માહિતી ગુપ્ત રહેશે...બસ એજ તમારો રાતનો નશીલો રોમિયો."

અને રોજ તે નવા નવા કિમિયા,દાવપેચથી રાતની રાણીઓના હ્રદયનો ટુકડો બની ગયો હતો.કોઈ ઔરત તેનાથી નારાજ થવા તૈયાર નહોતી.નેટ કે કોલ બેલેન્સ કે કપડાં-ગિફ્ટોની અલમારીઓ શાહી ઠાઠ-માઠથી ઊભરાતી હતી.મહિનામાં એકજ વાર એક જોડી બુટનો વારો આવતો.કપડાનો તો,બીજી વખત બે મહિને વારો આવતો.! કેવો સાદો,સોહામણો આકર્ષિત લાગતો ઢીંગલો રાત્રિના સુરજમાં સોળે કળાએ ખીલી ઉઠતો.ફેશનનો આઈકોન,રૂપાળો,મઘ મઘતી યુવાનીનો કુંભ થઈ જતો.કાળી ભમ્મર આંખોમાં સોંયરો આંજીને અણિયાળી કાતિલ અદાકારી ભ્રમરોથી ભરપૂર શ્વેત તળાવમાં વીંટળાયેલી કીકીઓને ઓર કાળી મજ્જર કરી દેતો.ટેલકમની સુગંધ રાત્રિના પ્રથમ પહોરના આગળના સમયે શેરીના છેલ્લા મકાન સુધી પહોંચતી.દિલની સઘળી બારીઓ ખુલી જતી.વાસંતી વાયરો પૂરબહારમાં વહેતો.અંગ અંગની મસ્તી હિલોળા લેવા લાગતી.સ્પ્રેની સુગંધથી સામે છેડે આહલાદક અદાઓથી અહેસાસ કરાવી દેતો.ખુલ્લું બદન માલિશથી ચકચકાટ થતું રજત સમું ચળકાટ લેતું.બદનના હર બટનને કમરથી નીચેની હર જીપ્સ ખૂલી જતી.એક પ્યાસુ યૌવન આખી રાત માથે લઈને કેટલીયે તૃષાઓને તૃપ્ત કરવા થનગનાટ થતું,લબકારા લેતું આછેરા મખમલી ગાલીચે પથરાઈ જતું.જે મળ્યું પહેલું લાઈવ તે તેનો શિકાર થઈજ જતું.ગમે તેટલું શરીફ બદન પણ આની નગ્નતા આગળ હારીને,અહેસાસોની મહેસુસીમાં લોથપોથ થઈ જતું.ચણીયો ને ચોલી બદનથી દૂર હડસેલાઈ જતા.વાસનાનો કાળોતરો ફૂંફાડા મારીને રાફડાને ખેદાન-મેદાન કરી નાંખતો.અંદર છુપાઈને રહેતી જીહ્વા અધરો પર ભીનાશ પાથરવા લાગતી.દાડમ કળીસા દાંત નીચલા હોઠની કિનારીને કરડીને લોચનને પોપચાથી ઓઢાડીને આહ્...ઉહ્....ઓહ્....નો ગરમાવો લેતા.કાલિદાસનો મેઘદૂત બનીને સેલફોન બે પ્યાસા,તૃષાથી તરબળ બદનોને એકમેક કરી નાંખતો.દિવસે કામ કરતાં કર ને તેની પાંચ સહેલીઓ પોતાના કામમાં લાગી જતી.જશ્નનો માહોલ ચરમસીમાએ પહોંચાડીને કરની ગતિ ધીમી થઈ જતી.ઉની ઉની શિશકારીઓ...શાંત થવા લાગતી....અને એકદમ કર, રેલવેના ડબ્બાની જેમ એક ધક્કા સાથે સટાક દઈને અટકી જતો....અને પીસાયેલા હોઠથી લાંબો અહેસાસ....ઓહ.... હો કરીને અટકી જતો.

... રોજની ત્રણેક તો એવી યૌવનગંધા તેને મળતીજ જે તરોતાજા હોય તેનાથી.અને મળે તે ઘડીએજ આની મીઠાશભરી વાતો આગળ ખુલ્લી થઇ જતી અને વગર મર્દે પણ પરસેવે રેબઝેબ થઈ જતી.છેલ્લા છએક મહિનાથી હજારો ઉપર યૌવન લલનાઓનો દેહ ટચસ્ક્રીન પર ચૂંથી નાંખ્યોતો.પણ,....આજ.....

***

"અરે મસ્તાન તારી પાછળ કોલેજની બધીએ ઘેલી થઇ છે.તેતો યાર આવીને ચાર દિમાં તો જામો પાડી દીધો.આજની તારી ગઝલ તો વળી કુંવારા બદનમાં આગ લગાવી ગઈ.

અરે,ના ના યાર પરવેઝ એવું કંઈ નથી.તું નકામો માખણના લગાવ અને મેં કંઈ જામો નથી પાડ્યો.બસ મારી પર્સનાલિટીજ એવી છે કે જેને હું ધારું તોય નથી ચેન્જ કરી શકતો.અને રહી વાત આજના ગઝલની,; તો હા,મને ગઝલો લખવાનો શોખ છે અને ખબર નહીં નહીં ક્યાંથી એટલું દર્દ વહે છે.

મસ્તાનની વાત સાચી હતી.તેની ગઝલમાં વહેતું દર્દ ક્યાંથી ઉભરાઈ આવે છે તે,તેખુદ પણ નહોતો જાણતો.હા,તેને કોઈ દિ પ્રેમ,રોમાન્સ કે દગો કે, કોઈના પ્રતિ લાગણી પણ એવા પ્રેમની ન્હોતી ઉભરી,તો પછી ક્યાંથી વહેતું આવીને હોઠેથી કલમે દર્દ ઉતરતું હશે તેનાથી તે ખુદ પણ અચંબામાં હતો.શાયદ ઢગલો પુસ્તકોના વાંચનનો કીડો જે સુષુપ્ત થયેલો હતો તેનું પરિણામ તો નહીં હોયને ?.ઘડીભર વિચારીને પાછો તેજ મનને મનાવતો ના યાર,શું મસ્તાન તું પણ ગાંડા જેવી વાતો કરે છે.તે તો બધું તારા વાંચવાના રસનું પાસું છે.અને તેનો વરતારો તો તારા મુખારવિંદ પર જરાય દ્રશ્યમાન નથી થતો.

આજે સવારેજ મંચ પર તેને તેનીજ સ્વરચિત ગઝલ દર્દીલા અવાજમાં લલકારીને સૌને ઘાયલ કરી દીધા હતા.

હેલ્લો ઓલ ફ્રેન્ડ્સ....અહીં મારી ગઝલ પ્રસ્તુત કરું છું....દાદ આપવા અરજ....ઓકે....

"દર્દ દવા ને દુવા"

"હુંતો શબ્દોનો શરણાર્થી વ્યથા શું આલાપુ

મળી શકે તું,તો મળું પણ,બળાપા શીદને કાઢું

જોઈ યૌવનને ઘાયલ થયો છું,જખ્મ ક્યાં છુપાવું

આવે જો એક મધુરજનીએ,તો મખમલ બિછાવું

સાથ,સંગીનીને સહવાસ,ત્રણેયથી રૂદિયે વસાવું

મળે જો આગલા ભવે,તો ફરી ફરી માંગ સજાવું

દર્દ,દવા ને દુવા,સઘળાં મને નથી ભૂલ્યા ચૂંથવું

તુંજ કેહ,પારકા મીંઢળથી હવે કેમ કરી ઝૂંટવું

વચનોથી વેર થયા છે,શીદ આશાએ મનને મનાવું

વાયદા તો વાયદા હોય,તે આ ઘાયલ ને કેમ સમજાવું

મોજ,મસ્તાનને મર્દાનગીથી વિતાવ્યું એક આયખું

આવનારો સમય કેવો ગોઝારો હશે કેમ કરી પારખું

"શુક્રિયા.......અને તાળીઓના ગડગડાટથી સઘળું યૌવન ને કોલેજ સ્ટાફ તેને વધાવી ગયું.અને બસ આ દર્દ કોના માટે વહેતું તેનાથી તે વાકેફ પણ નહોતો.આખી કોલેજ તેને કહેતું તું ઘાયલ બાજ છે.જરૂર કોઈક પંછી-પારેવડું તારી ચુંગાલમાંથી છટકી ગયું છે અને તે પણ તને તેના યુવાનનું શોણિત ચખાડીને.! બધા તેને રોજ કહેતા'પ્લીઝ મસ્તાન કેહને યાર કોણ છે ? તે ભાગ્યશાળી છતાં તને છોડીને અભાગણી બનનાર બેવફા ? કોણ છે તે એવું રૂપ કે જે તને શાયર બનાવીને રોજ ગઝલથી ભીંજવે જાય છે ? અમને ખબર છે તારી આ કોરી આંખો ને હસતા હોઠે કેટલાંય નીર અંદર ગુંગરાવી રાખ્યા છે.કોણ છે ? એ મીનપિયાસી જે તારા આ વિશાળ હૃદય દરિયામાં ડૂબ્યા વિના પ્યાસીજ તરફડતી કયાંય ઝરણાં ઓઠે તૃષા છીપાવવા મથે છે.ખરેખર મસ્તાન તારા આ દર્દની સુરાવલીઓ કોઈનો વિલાપ કરે છે.તું અજાણ હોય તો પિછાની લે તેને,હૈયાના એકાદ ખૂણે તે તને તડપાવતી હશે.શક્ય છે કે તું તેનાથી અજાણ હોય !. ઘણીવાર એવું થતું હોય છે કે કોઈક તો આપણા દિલમાં વસ્તુ હોય છે પણ,આપણે તેનાથી અજાણ હોઇએ છીએ.એવો એક ચહેરો આપણા હૃદયના નકાબ નીચે ગુંગળાતો હોય છે કે જે,પ્રત્યક્ષ ના આવતો હોવાથી પરોક્ષજ તડપતો હોય છે.તું શાંતિથી બેસીને નિર્જન સ્થળે પ્રકૃતિમય વાતાવરણમાં જઈને તારા ખુદને શોધજે.તો તારા ખુદની શોધમાંજ તને તે અજાણ્યું પારેવડું મળી જશે.

આજ મસ્તાનને વાત પણ બધાની સાચી લાગી કે.....આ બધા સાચું કહે છે.કોઈક તો છેજ જે મને આ દર્દને કલમ વડે રડાવી જાય છે.મારે તેને ગોતવું પડશે.કેટલીય પળો એમજ કિંકર્તવ્ય મૂઢની દશામાં તે બેસી રહ્યો પણ,દિલના ઊંડા તળિયેથીએ કંઈ ન મળ્યું.હારી-થાકીને તેને નોવેલોનો ઢગલો ફરી આંખેથી ઉલેચવાનું નક્કી કર્યું.કદાચ કોઈ સપ્તરંગી મેઘધનુષ અહીંથી મળી જાય જે તેને સાત સુરોથી રોજ રડાવે છે....એક પછી એક નોવેલ વાંચતો ગયો અને પોતાના હૃદયના ખજાનાની શોધ કરતો ગયો.

ઓહ.... આજ....અરે હા....આજ....છે....આજ મારા હૃદયમાંથી દર્દ બનીને કલમથી નીતરતું એક ખૂણે દબાયેલું પારેવડું....મસ્તાનની આંગળીઓ અચાનક "લેટર ટુ લવર વિલેજ 2099" આશુમન સાંઈ યોગી રાવળદેવની નવલકથા પરના એક પાના પર આપોઆપ તે નામ પર ચીપકાઈ ગઈ.ગઝલની નાયિકા અક્ષરોમાં કોતરાયેલી,હ્રદયની ઉર્મી તો નવલકથાનું પાત્ર હતું.શબ્દોની વેદના તો એક લેખકની કલ્પનાનો ચિતાર હતી.હૈયેથી રોજ સુરાવલી બનીને વહેતો તે વિલાપ તો કોઈ પરોક્ષ કલ્પનાતીત નાયકની નાયિકા હતી.શું આજ મારું દર્દ હતું ? શું આજ મારી ગઝલ હતી ? શું દોસ્તો કહેતા હતા તે આજ મારી ગુંગળાઈને હૃદયના ખૂણે તરફડતું પારેવડુ હતું.

ઘડીભર તો તેને થયું મેં નવલકથાઓ વાંચી વાંચીને મારું મગજ સાવ બગાડી દીધું છે.પણ, બીજીજ પળે હૃદયનો લાગણીસભર તૃષાથી તરસતો ખૂણો બોલી ઉઠ્યો.ના હો મસ્તન ! તું નાહકનું ખોટું વિચારે છે.આ નવલકથાઓએ તો તને સ્ટાર બનાવ્યો છે.તારા હૃદયની સુરાવલીઓનો તને ભાસ કરાવ્યો છે.નવલકથાઓમાંથી તો તને દુનિયાનું કંઈપણ શીખવાનું બાકી નથી રહ્યું.બસ એક પ્રેમરસનો આ વહેતો પ્રવાહ થંભાવીને જીવી લે અમૃતના ઓડકર.

મસ્તાનને હવે અહેસાસ થયો.તેના પ્રેમની કળીઓમાં નિખાર આવ્યો.તેનામાં અચાનક પ્રેમનો સમંદર ઉભરાયો.નાયિકા આર્વીના પાત્રને વીંટળાઈ વળવાનું મન થઇ ગયું.ઘડીભર તો થયું કે તે કોઈ વૃક્ષને વીંટળાશે નહીં તો ફૂલની કળીઓ મુરઝાઇ જશે.બાવરો બનીને તે કોઈ આર્વીની ખોજમાં નીકળી પડ્યો.શેરી મહોલ્લો હર ગલી, કોલેજના હરેક ક્લાસ સર્વત્ર આંખોને દોડાવી ચૂક્યો પણ, ક્યાંય તેને નવલકથાની નાયિકા સમી આર્વી ના મળી.તેને બસ મન મનાવી લીધું કે જીવંત સ્ત્રીને પ્યાર કરીને પાગલ થવું તે જરૂરી નથી.કલ્પનાની કામિણીમાં પણ ખોવાઈ જવું તે છે પ્રેમનો સાચો પ્રવાહ.બસ તેને નક્કી કરી દીધું આજ મારી સપનાની સાથી,તેજ મારું જીવતર ને તેજ મારું મરણ.સવારનું પ્રભાત ને સાંજની સંધ્યા.રાતની ચાંદની ને પૂનમનો ચંદ્રમા તે મારી આ આર્વીજ....

તે એકલો પડીને પડ્યા કરતો 'હે મારા સપનાની સંગીની,લેટર ટુ લવર વિલેજ 2099ની નાયિકા,આશુમનની કલમની કલ્પના હું તને આ સૂરજની,ધરતીની,વરસતી બુંદોની સાક્ષીએ સ્વીકારું છું.તું મારો સ્વીકાર નથી કરી શકવાની પણ,હું તને હૃદયથી અપનાવું છું.હું તને આ જગમાં જીવન પર્યંત ગોતતો રહીશ.મારી આખરીને પહેલી મંઝિલ તુંજ રહીશ.આ ભવે તું નહીં મળે તો જન્મોજન્મ તારો દાસ બનીને શોધતો રહીશ.

... હે આર્વી આ રાત્રિના પહેલા પ્રહરમાંજ શાંત થઈ ગયેલું વાતાવરણ મને વિહવળ કરી મૂકે છે.આભલે મરક મરક હસતો ચંદ્રમાને,ભમરાનું ગુંજન મને વિરહ વેદનાથી તડપાવે છે.મોંમાં કોળિયો જતો નથી,ઊંઘ વેરણ બનીને પડખા ફેરવે છે,ઓશિકા પર ઝાકળબિંદુ સમા અશ્રુઓ આખી રાત તગતગે છે.

બધા દોસ્તીથી દૂર થતો ગયો.ભણતર હવે પ્રેમનું અડચણ થવા લાગ્યું.સૌ આજુબાજુના લોકો પણ નિર્જીવ સમા ભાસવા લાગ્યા.સર્વત્ર તેને કલ્પનાનીજ દુનિયા દેખાતી.જીવંત લોકો આશુમનની નવલકથાના આર્વીના અને મસ્તીના પ્રેમમાં બાધારૂપ નિર્જીવ હાલતા ચાલતા પૂતળાં લાગવા લાગ્યા.એમજ સમજી લો કે તે પોતે એક નિર્જીવ પાત્ર થઈ ગયો હતો.નવલકથાનો નાયક બનવામાં તેને કંઈ ગાંડપણ બાકી નહોતું રાખ્યું.

આગળ તેને અધૂરી રહેલી નવલકથા વાંચવામાં ઓર રસ જાગ્યો.હવે તેને ખ્યાલ આવ્યો કે આ નવલકથા તો પુરી વાંચીજ નથી.અને એટલેજ તે મારામાંથી દર્દ બનીને વહે છે.તેને આગળ ચાલું કર્યું વાંચવાનું.

તેને વાંચવામાં રસ પડતો ગયો.ખાવાનું કંઈ ભાન રહેતું નહીં.તેને તો બસ આર્વીની આખી જિંદગી જાણવી હતી.......વાંચતો ગયો.....ધીમે ધીમે તેની આર્વી જવાન થઇને સોળે કળાએ ખીલી.યુવાનીનું માદક પીણું તે પી રહી હતી.તેનો દિપને લખેલ લેટર ,રૂમ નંબર 399ની સજાવટ,પ્રેમને ખોઈ દેવાનો તેનો ડર,વ્યસનથી નફરત,તેને લખેલો શેર તો મસ્તાને હૈયે વીંધાઈ ગયો....

જીવનભર નહીં બોલીએ એકવાર બોલાવી

જીવનભર નહીં રૂઠીએ એકવાર મનાવો

અનોખી લાગણીવશ રીત છે,મહોબ્બત એ દોસ્તીની

જીવનભર નહીં રડીએ,એકવાર હસાવો

એક પલાઠે પૂરી કરવાનો તેને મનસૂબો કરી લીધો હતો.પણ ,હવે તે ઉદાસ થતો જતો હતો.આર્વી ચારિત્ર્યહીન થતી જતી હતી.અને છેવટે આર્વી પ્રેમની નહીં,વાસનાની ભૂખી નીકળી,વફાના નામે તે બેવફા નીકળી,પ્રેમની રમતમાં નફરતનું પાસું ફેંકી ગઈ...આર્વી પાછળ નિર્જીવ થઈ ગયેલો મસ્તાન પાગલ તો થઇજ ગયો હતો પણ,હવે આર્વીની બેવફાઈ પર રાતો પીળો થઇ ગયો.અરે આ શું ? જેને મેં વગર જોયે,મળે કે પામ્યા વિના કલ્પનાથી ચાહી તે અચાનક બેવફા,વાસનાની ભૂખી ને નફરતની પ્રેમિકા કેમ નીકળી.બસ મસ્તાને પાના બંધ કરી દીધા અને બદલો લેવાની ભાવનાથી પોતે એ પણ ભૂલી ગયો કે આર્વી તો એક વાર્તા નું પાત્ર છે.આર્વીનો પ્રેમ જેટલો તેના પર સવાર થયો હતો તેનાથી ડબલ નફરત સવાર કરીને તેને બદલો જીવંત દુનિયામાં હર યુવતી સાથે લેવાનું ઠાની લીધું.

બસ પછી તો એક પછી એક.કોલેજની તેની પાછળ પાગલ થયેલી કે ના થયેલી હર યુવતીને હવસ સંતોષીને કપડાં પેઠે ફેંકતા શીખી ગયો.સૌનો માનીતો તે ધીમે ધીમે ઓર માનીતો થતો ગયો.ભાગ્યેજ કોઈ છોકરી તેનો શિકાર બન્યા વિનાની રહી હતી.

પછી તો જોબ મળી અને સમયના રહેતા ઓનલાઇન સેક્સનો કીડો કુદતા તેને તેમાં પણ ધાકડ જમાવી દીધી.છેલ્લા કેટલાક સમયથી બસ તે આમજ લોકોની જિંદગી હરીભરી કરતો અને મોજ લેતો હતો.

આર્વીનો બદલો વિસરાતો ગયો અને આ બદલાની ભાવના શોખમાંથી ક્યારે આદત બની ગઈ તેનો પણ તેને ખ્યાલ ન આવ્યો..

******

...પણ,આજ.....અચાનક તેને અહેસાસ થયો,પોતાની જિંદગીનો અભાવ લાગવા લાગ્યો,પોતે જાણે ઢીંગલો બનીને જીવતો હોય તેવો લાંબા અરસા બાદ ભાસ થયો અને તે ઊઠ્યો.....બસ ફરી રંગીન સપનાં સજવા,ફરી અંદરથી સારો માણસ બનવા,આર્વીને એક પાત્ર તરીકેજ સ્વીકારીને.નવલકથામાંથી બહાર વર્તમાનમાં આવીને અસલ જીંદગી જીવવાનું નક્કી કર્યું.

મોબાઈલ હાથમાં લઈને All Remov અને Restart આપ્યું. બસ ફરી નવી જિંદગી જીવવાના શમણાં સાથે......" લેટર ટુ લવર વિલેજ 2099 "....હાથમાં લીધું.... એજ અધૂરી રહી ગયેલી આર્વીને ત્યાંજ વિરમીને નવું પ્રકરણ ખોલ્યું..."રૂમ નંબર 499 ના આશિક ઉર્ફે અંશની બેવફાઈના વમળ.....વાંચતો ગયો અને મસ્તાન પોતે જીવંત મસ્તાન બનતો ગયો.અને હવે તો હવે,તો...અરે,તમે જોયું હોય તો એના મોઢા ઉપર થી માખ ન ઉડે" એવો બની ગયો......જાણે અલ મસ્તાન ફકીર જોઈ લો.....


આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા

Whatsapp 8469910389

03/10/2019 TO 10/10/2019 10:39 P.M