Mara Swapnanu Bharat Mahatma Gandhi દ્વારા Biography માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Biography Books Mara Swapnanu Bharat Mara Swapnanu Bharat book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mara Swapnanu Bharat is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Mara Swapnanu Bharat by Mahatma Gandhi in Gujarati Biography (40) 23k 67.2k શું ગાંધીજીના સ્વપ્નનુ ભારત આ જમાનામાં શક્ય છે ખરુ? ‘મારા સ્વપ્નનું ભારત’માં મહાત્મા ગાંધીએ પોતાનું ભારત કેવું હોવું જોઇએ તેની કલ્પના કરી છે. પરંતુ આપણા મનમાં તરત વિચાર આવશે કે આપણા રાજકારણીઓ કે જેમના હાથમાં દેશની ધુરા છે તેઓ ગાંધીજીના ...Read Moreઅનુસરી રહ્યા છે? અલબત્ત જેવા ભારતની કલ્પના કરી હતી તેવું આજે શક્ય છે ખરું? ફક્ત બીજી ઓક્ટોબરે જ ગાંધીજીના પૂતળા કે આશ્રમની મુલાકાત લેનારા નેતાઓએ કદી તેઓ શું ઇચ્છતા હતા તેને અમલમાં મુક્યુ છે ખરું. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો જે ભારતવર્ષમાં તમામ કોમો હળીમળીને રહેતી હશે, તેમાં અસ્પૃશ્યતા પાપને અથવા કેફી પીણા અને પદાર્થોને સ્થાન હોઇ શકે નહી સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હકો ભોગવશે.આપણે દુનિયા શાંતિથી રહેતા હોઇશું તેથી આપણે નાના લશ્કરની જરૂર પડશે. જે ગાંધીજી ઇચ્છતા હતા તેમાંનું આજે કંઇ જ જોવા મળતું નથી. રાજકારણીઓે પોતાના સ્વાર્થ માટે મત બેન્કે પ્રજાને અલગ પાડી દીધી છે, તેમજ શરાબથી લઇને અનેક બદીઓથી જ્યારે ભારત ઘેરાઇ ગયું છે ત્યારે આ પુસ્તક પર દરેકે નજર નાખવી રહી. Read Less Read Full Story Download on Mobile Mara Swapnanu Bharat More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything