સંબંધ - એક અજબ પ્રેમકહાની - 3

by Kamejaliya Dipak Matrubharti Verified in Gujarati Fiction Stories

શ્યામ અને પ્રિયાની જિંદગીમાં કદાચ હવે કોઈ પ્રોબ્લેમ થાય એવું ન્હોતું લાગતું. તેઓ ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બેઉ એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. બેઉ એકબીજાની તકલીફો, દુઃખ, દર્દ વહેંચીને જીવતા. અને ખુશી, સુખ એકસાથે ...Read More