ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-9

by Nayana Viradiya Matrubharti Verified in Gujarati Fiction Stories

ગતાંકથી...... ડાયરી ના બીજા પાને લખાયેલી કવિતા એ લવ ને ઝંઝોળી નાખ્યો .જીવન નૈયા ને ડુબાડવાને જઈ રહેલ આ નાવિક ને જાણે જિંદગી નું એક સુકાન મળી ગયું આંધી માં અટવાયેલા ને એક વહાણ મળી ગયું. જ્યારે જીવન ના ...Read More