જ્ઞાનચંદ સલવાયો જ્ઞાનમાં.

by mhek in Gujarati Short Stories

માનવી નું પણ ગજબ નું છે જ્યાં થી મળે ત્યાંથી લઈ જ લેવા નું ચાહ છે. મતલબ કે મફત નું મળે એટલે ઘણા લોકો કોઈ વિચાર કર્યા વિના લઈ જ લે છે.તેવી જ રીતે ઘણા લોકો ને આપવાનો શોખ ...Read More