તલાશ 2 - ભાગ 2 Bhayani Alkesh દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ

Talash 2 - Part - 2 book and story is written by Bhayani Alkesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Talash 2 - Part - 2 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

તલાશ 2 - ભાગ 2

by Bhayani Alkesh Matrubharti Verified in Gujarati Fiction Stories

ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. બહુ જભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર પડ્યા હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાંપહોંચતા લગભગ 4 મિનિટ થઈહતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી7-8 ગોળી મારવામાં આવી ...Read More