શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૩

by Gaurav Thakkar in Gujarati Fiction Stories

મુંજવણ : પાત્ર ભજવવું પિતાનું કે મિત્રનું ઉમંગભાઈ મૃદુલ સાથે થયેલી વાતો પર મનોમંથન કરતાં જ હતાં એટલા માં જ ત્યાંઆરતીબેન બેડરૂમમાં આવે છે, આરતીબેન વિશે કહીએ તો તેઓ ભણેલા ગણેલા, સંસ્કારીકુટુંબના ખુબ જ સમજદાર અને સુઝવાળા હતાં, તેમને ...Read More