ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૬

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

કાવ્યાએ આંખ ખોલી તો સવાર થઈ ગયું હતું. સૂરજ ધીરે ધીરે તેનું તેજ પાથરવા લાગ્યો હતો. આળસ મરડી ને કાવ્યા ઉભી થઇ અને ટેકરી તરફ નજર કરી તો જે કાલ ની સ્થતિ માં હતું બધું, તે આજે પણ એમ ...Read More