ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

જીનલ મહેલના ઓરડામાં ધીરે ધીરે મોટી થવા લાગી. જીનલ તેનો ઓરડો હંમેશા બંધ રાખતી. જ્યારે રાજા કે રાણી આવતા ત્યારે તે દરવાજો ખોલતી. બંધ ઓરડામાં જીનલ શું કરતી તે કોઈને ખબર ન હતી. રાજા વિધ્વંત અને રાણી વિભા એ ...Read More