બસ તું એક જ - ભાગ ૪ - છેલ્લો ભાગ

by Miss Vasani in Gujarati Love Stories

પ્રીતિ અને સાગર પોતાનું આ નવું જીવન ચાલુ કરે છે બન્ને ખુબ જ ખુશ હોય છે. આમ ને આમ 6 મહિના ક્યાં વીતી જાય છે કઈ ખબર જ ના પડી.લગ્ન ની સાથે બન્ને ની જવાબદારી પણ વધે છે પણ ...Read More