પહેલું વિઘ્ન – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Short Stories

દૈનિક છાપાના તંત્રી થવાનું સ્વપ્નું હતું. એ માંડ માંડ પૂરું થયું. પહેલા દિવસે તો અભિનંદનના ફોન અને રૂબરૂ અભિનંદન આપવા આવનાર લોકો વચ્ચે જ સમય પસાર થઈ ગયો. મને જીવનમાં પહેલી વાર લાગ્યું કે હું આટલો બધો જાણીતો માણસ ...Read More