ઘડતર - વાર્તા-4 પિયાનો

by Mittal Shah in Gujarati Short Stories

આસ્થા-અનંત રાત્રે દાદા-દાદી જોડે વાર્તા સાંભળવા ગયાં ત્યારે દાદા બોલ્યા કે, "આજે તો વાર્તા કહેવા નો વારો અનંત નો છે." અનંત બોલ્યો કે, "મને તો દાદા જેવી વાર્તા કહેતાં નથી આવડતી." દાદા બોલ્યા કે, "કંઈ વાંધો નહીં બેટા. જેવી ...Read More