કાવ્યસેતુ - 8

by Setu in Gujarati Poems

જૂની શેરી।...... બચપણ માં છુટા પડ્યે વર્ષો થઇ ગયા, સાથે રમેલી સંતાકૂકડી માં, ખબર નહીં ક્યાંય ખોવાઈ ગયા! જાડી માસીના આંગણે જઈને, ઉઠાડી દઈને મચાવેલી ધૂમ, ભરબપોરે બધાને ભેગા કરીને, આખી શેરી ગજાવવાની મજ આપણી, અગાસી પાર ...Read More