મન ના વિચારો. - કવિતાઓ અને અછાછંદ ગઝલો.

by મુકેશ રાઠોડ in Gujarati Poems

કવિતેઓ અને અછાછંદ ગઝલો======================લેખક:- મુકેશ રાઠોડ. (મન)#########કવિતા:- ૧=========ગાય, ભેંશ, હાથી કે બકરી,નથી વાત પશુતાની!!આ વાત છે માનવતાની ,ગૌ માટે કઈ કેટલાય માર્યા,મોત કાજે ડગ પાછાં ના ભર્યા,એ વીર હતા બલિદાની,આ વાત છે માનવતાની.દિન દુઃખિયા ની સેવા કરતો,ભૂખ્યા ને એ ...Read More