કાવ્યસેતુ -5

by Setu in Gujarati Poems

તારા વગર સૂનું લાગે!... મહેફિલ ગમે તે હોય, તારા અવકાશ વગર સૂનું લાગે! અવસર ગમે તે હોય, તારા સંગાથ વગર સૂનું લાગે! કિનારો ગમે તે હોય, તારા સહારા વગર સૂનું લાગે! સુખ ગમે તે હોય, ...Read More