સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 13 - અંતીમ ભાગ

by Shailesh Joshi Matrubharti Verified in Gujarati Social Stories

અંતીમભાગ - 13સેતુએ અહી હાજર બધાની વચ્ચે ઉભા રહીને, પ્રોમિસ લેવા લંબાવેલ પોતાના હાથમાં, અહી હાજર દરેકે-દરેક સભ્યો પોતાનો હાથ મુકી પ્રોમિસ આપવા સેતુની નજીક આવે છે.સેતુના પ્રોમિસ લેવા માટે લાંબા કરેલા હાથમાં સૌથી પહેલો હાથ ડોક્ટરશાહનો પડે છે.ડૉક્ટરશાહનાં ...Read More