સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 11

by Shailesh Joshi Matrubharti Verified in Gujarati Social Stories

એમાં થયુ એવું હતુંકે...એ ડોક્ટર અમને હિંમત આપી, ડૉક્ટરશાહનાં પત્નીની પ્રસુતિનાં ઓપરેશન માટે અહીંથી ગયા તો ખરાં, પરંતું ત્યાં શાહનાં પત્નીની પ્રસુતિનું ઓપરેશન કોઈ મેડીકલ કારણસર ફેલ થતાં,શાહની પત્નીની કુખે જે બાળક જન્મ્યું હતુ તે બાળક મૃત હાલતમા હતુ,તેમજડોક્ટરશાહનાં ...Read More