ધાર્યું ધણીનું થાય ભાગ ૧

by Bhavik Bid in Gujarati Social Stories

આજે સવાર સવારમાં કેમ બધા વહેલિ ઊઠી ગયા? રસોઈ ધરમાં આવતાજ રૂષભે સીધો સવાલ કર્યો બાને. બા: આજે આપણે બધાવે ભોળેશ્વર મહાદેવ ના મંદીર પર જવાનું છે દર્શન કરવા ને તારા મમ્મી પપ્પાને ને મારી ને તારા દાદા ની ...Read More