sandhyana rango by Hetal Sadadiya in Gujarati Social Stories PDF

સંધ્યાના રંગો

by Hetal Sadadiya in Gujarati Social Stories

"બેટા બધો સામાન એક વાર ચેક કરી લેજે." જ્યોતિએ તેના વીસેક વર્ષના દીકરાને રસોડામાંથી જ કહ્યું." હા મમ્મી બધું જોઈ લીધું છે" તેજસે પણ સામાન ચેક કરતા કરતા જવાબ આપ્યો."બેટા મોબાઈલ લેવાનું ભૂલતો નહિ" એમ કહી જ્યોતિ એ વધુ ...Read More