સંબંધોની સંતાકૂકડી: 2 - જીવીની જીજીવિષા

by Gayatri Joshi in Gujarati Social Stories

(સત્ય ઘટના પર આધારિત) એનું નામ જીવી. જીવી મૂળતો ગુજરાતના ખાખરીયામાં જન્મેલ ગામડાની છોકરી. બે બેનો ને ત્રણ ભાઈ એમાં જીવી નો નંબર ત્રીજો. સામાન્ય રીતે સામાન્ય ઘરમાં સાવ સામાન્ય છોકરી જીવીને ડિસાના કરસન જોડે પરણાવીને મા-બાપે ગંગાનહાયાનો સંતોષ ...Read More