સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 5

by Shailesh Joshi Matrubharti Verified in Gujarati Social Stories

ભાગ - 5મીના જે રીતે મને મળીને ગઇ તે વખત નાં એનાં અંદાજ પરથી મને એટલું તો ચોક્કસ સમજાયું કે મીનાને તેનાં પપ્પા ઉપર ખુબજ ગુસ્સો આવ્યો હતો. પરંતું મીના, એને પોતાને આટલો ગુસ્સો આવ્યો હોવાં છતાં, એ મને ...Read More