અમે બેંક વાળા - 12. જોડલું

by SUNIL ANJARIA Verified icon in Gujarati Novel Episodes

12. જોડલુંઆ વાત તો મારી કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોની, 40 વર્ષ પહેલાંની છે. એ વખતે આજની જેમ પેઇંગ ગેસ્ટ પ્રથા અસ્તિત્વમાં, એટલીસ્ટ સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો ન હતી. મને બેંક પ્રોબેશનરી ઓફિસરની નોકરી મળી અને સૌરાષ્ટ્રનાં તે વખતે ખૂબ નાનાં પણ ...Read More