અમે બેંક વાળા - 11 - અમૃતસિધ્ધિ યોગ

by SUNIL ANJARIA Verified icon in Gujarati Novel Episodes

11. અમૃતસિધ્ધિ યોગ1982-83. હું દ્વારકા ખાતે કાર્યરત હતો. એ વખતે શહેર ખૂબ નાનું. વીસેક હજારની જ વસ્તી. શહેરી જનોની વસ્તી ધરાવતું મોટું ગામડું કહો તો ચાલે.મેં અગાઉ કહ્યું તેમ એ વખતે બેંકના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મિત્રતા ગાઢ રહેતી. ...Read More