બ્રેક વિનાની સાયકલ - અનાડીનું મુકામ ધોરણ નવ બ

by Narendra Joshi in Gujarati Humour stories

અનાડીનો મુકામ ધોરણ નવ-બ.શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલના ધોરણ નવ-બ. સીધાસાદા સાહેબ ભણતાં હોય તો પણ જે ગૃપમાંથી વાંકી-ચૂકી કોમેન્ટ આવતી હોય. આમ તો અમારી હાઈસ્કૂલમાં બોયઝ જ આવતા, પરંતુ જે ગૃપની વાતોમાંથી ગર્લ્સની સુંદરતા હાઉકલી કાર્ય કરતી હોય... જે ...Read More