Devayani by Bhargav Patel in Gujarati Poems PDF

દેવયાની

by Bhargav Patel in Gujarati Poems

(કવિત્ત) વન-વન દીસે વ્યાપેલું તિમિર નિશાતણું; અને નીરવ ભાસતું આ સમગ્ર વન છે. વન્યજીવ ન જડતાં, ન જડે મૃગોનું ઝૂંડ; દૈત્યોના ભયથી નિર્જન આ ઉપવન છે. બહુરંગી કુસુમોથી સર્વથા ભરેલું દીસે; પુલકિત મનોહર નિશાનું આનન છે. શરદની ચારુ ચંદ્રિકા ...Read More