Khukh - 1 by RAGHAVJI MADHAD in Gujarati Classic Stories PDF

કૂખ - 1

by RAGHAVJI MADHAD in Gujarati Classic Stories

નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ દરરોજનું હતું, ત્રણેય ઋતુમાં નિત્યક્રમ હતો.સવારનું આ નિર્મળ વાતાવરણ આહલાદક ...Read More