અગિયાર થી પાંચ નાં એ દિવસો ની યાદ આવે છે.

by Komal Mehta Matrubharti Verified in Gujarati Poems

આજે મને એ વિતેલા ક્ષણો ની યાદ આવી છે, વાતાવરણ માં કંઈ એવું છે, જે મને આજે , વીતેલાં દિવસો નાં, યાદો ના બાવળ માં લઈને આવ્યું છે. એ ૧૧ થી ૫ ની નિશાળ ની યાદ આવી ...Read More