છીછોરે – તમારા બાળકો સાથે સંવાદ અતિ આવશ્યક છે!

by Siddharth Chhaya Matrubharti Verified in Gujarati Human Science

એક શુક્રવાર અગાઉના શુક્રવારે એક મજાની ફિલ્મ જોઈ, છીછોરે. જે લોકો હોસ્ટેલમાં રહીને ભણ્યા હશે એમને આ ફિલ્મે મજા જ મજા કરાવી દીધી હશે તેમાં શંકાને સ્થાન નથી. સોશિયલ મિડીયામાં આ ફિલ્મના રિવ્યુ પણ મોટેભાગે એ હોસ્ટેલ અને કોલેજ ...Read More