બ્રેક વિનાની સાયકલ - એક લડકી ભીગી ભાગી સી...!

by Narendra Joshi in Gujarati Humour stories

એક લડકી ભીગી ભાગી સી...!વર્ષા ઋતુ. રિમઝિમ બારીશ. પલળવાની ઋતુ. ભીની લટોને ઝાટકવાની ઋતુ. (પરણેલાં દંપતી માટે પત્ની દ્વારા પતિને ઝાટકવાની ઋતુ) ગરમ ચાની પ્યાલીની વરાળ માણવાની ઋતુ. મરીઝના કાફિયાની એ છોરીને પલળવાની ઋતુ. એક બીજામાં ભીંજાવાની ઋતુ. સૌને ...Read More