બ્રેક વિનાની સાયકલ - હૈયાને રંગોમાં ઝબોળી..!

by Narendra Joshi in Gujarati Humour stories

હૈયાને રંગોમાં ઝબોળી..!“લગાવી ન દેશો વગર પૂછ્યે કોઈને રંગ અજાણ્યો...તમને ખબર નથી કે આજકાલ પસંદગીનો છે જમાનો..”હીંચકે કરશન અને કંકુ બેઠાં છે. જોકે હીંચકા પર ઉભા રહેવાનું મોટું જોખમ. એટલે બંને બેઠા છે. બંને વાતો કરે છે. ફાગણ મહિનાનો ...Read More