ગોલ્ડન ગર્લ - હીમાં દાસ

by SONU DHOLIYA in Gujarati Biography

દેશ આખો ક્રિકેટની હાર થી દુખી - દુખી થઈ ગયો હતો, ઠેર ઠેર વાતો થતી હતી કે દેશનું નાક કપાઈ ગયું. ઉત્સાહની જે તૈયારી કરી હતી તે વ્યર્થ થઈ પડી. ક્રિકેટ પ્રેમીઓ શોક વશ થઈ પોતાના ઘરમાં પેસી ગયા ...Read More