javujavu by Ravindra Parekh in Gujarati Adventure Stories PDF

જવુંજવું

by Ravindra Parekh in Gujarati Adventure Stories

રત્નમણિશંકર નીલકંઠ શાસ્ત્રી મારા દાદા થાય​. અગ્નિહોત્રી બ્રાહ્મણ​. ઉંમર વર્ષ ૯૬. તેમને આશા છે કે તેમની શતાબ્દી તેમની હાજરીમાં ઊજ​વાશે. આમ તો ધાર્યુ હરિનું થાય છે, પણ બ્રાહ્મણ ફળિયામાં ધાર્યુ રત્નમણિશંકરનું જ થાય. બને ત્યાં સુધી બહુ ધારે નહીં, ...Read More