farifari by Ravindra Parekh in Gujarati Spiritual Stories PDF

ફરીફરી

by Ravindra Parekh in Gujarati Spiritual Stories

ફરી-@રવીન્દ્ર પારેખ‘ભાઈ,તું હવે આવે તો સારું.’‘પપ્પા,તમનેકેમ એવું લાગે છે કે હું આવવા નથી માંગતો?મનેય મન છે કે આવું,પણ...’‘આ તારું ‘પણ...’ મારી નાખશે,મને, એક દિવસ...!’‘ને તમારી જીદ,મને...!’એક આછું ડૂસકું સંભળાયું ને ફોન કટ થઇ ગયો.લક્ષ્મીકાંતે રિસીવર સામેકડવું હસીને જોયું,કેમ જાણે ...Read More