અજવાળાંનો ઓટોગ્રાફ - 29 Dr. Nimit Oza દ્વારા Motivational Stories માં ગુજરાતી પીડીએફ

Ajvadana Autograph - 29 book and story is written by Dr. Nimit Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajvadana Autograph - 29 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

અજવાળાંનો ઓટોગ્રાફ - 29

by Dr. Nimit Oza Matrubharti Verified in Gujarati Motivational Stories

કોઈ જવાબ સમજ્યા વગર લખી નાખવાની પ્રક્રિયાને આપણે ગોખેલો જવાબ કહેતા. નિશાળની બહારની દુનિયામાં પણ આપણે આવા જ કેટલાક ગોખેલા જવાબોનો સહારો લઈને સામેવાળાની નજરોમાં પાસ થઈ જઈએ છીએ. આપણો આવો જ એક ગોખેલો જવાબ છે, ‘મજામાં.’