રેઈકી ચિકિત્સા

by Hari Modi in Gujarati Health

1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં પણ પ્રાણ ઊર્જાનો ચી તરીકે ઉલ્લેખ કરેલો છે. આ બધા ...Read More